હરડે
હરડે શું છે? હરડે એક અતિ ઉપયોગી અને આયુર્વેદમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી વનસ્પતિ છે. તેને આયુર્વેદમાં અમૃત સમાન ગણવામાં આવે છે. હરડેના ઘણા બધા પ્રકારો અને ગુણો છે. હરડે શા માટે ઉપયોગી છે? હરડેના પ્રકારો: હરડેના સાત પ્રકારો છે: વિજયા, અભયા, અમૃતા, ચેતકી, જીવંતી, પૂતના અને રોહિણી. દરેક પ્રકારના હરડેના ગુણોમાં થોડો-ઘણો ફરક હોય છે….