ફ્રોઝન શોલ્ડર (Frozen Shoulder): લક્ષણો, કારણો અને ફિઝિયોથેરાપી સારવાર
ખભાનો દુખાવો એ આજકાલ એક અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. આપણા રોજિંદા કામકાજમાં ખભાના સાંધાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે આ દુખાવો એટલો વધી જાય કે હાથ ઊંચો કરવો, પાછળ લઈ જવો કે સામાન્ય હલનચલન કરવું પણ મુશ્કેલ બની જાય, ત્યારે તે સામાન્ય દુખાવો ન રહેતા ‘ફ્રોઝન શોલ્ડર’ (Frozen Shoulder) ની નિશાની…
