ડાયાબિટીક ન્યુરોપેથી: ડાયાબિટીસના દર્દીઓમાં પગની બળતરા અને સંભાળ
આજના આધુનિક યુગમાં ડાયાબિટીસ (મધુપ્રમેહ) એક વૈશ્વિક રોગ બની ચૂક્યો છે. ભારતને તો ડાયાબિટીસનું પાટનગર કહેવામાં આવે છે. ડાયાબિટીસ માત્ર લોહીમાં શર્કરા (સુગર)નું પ્રમાણ વધારે છે એટલું જ નથી, પરંતુ જો તેને લાંબા સમય સુધી નિયંત્રણમાં રાખવામાં ન આવે, તો તે શરીરના અન્ય અંગોને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે. ડાયાબિટીસની આવી જ એક ગંભીર અને…
