પાર્કિન્સન રોગ (Parkinson’s): બેલેન્સ અને ચાલવાની ગતિ સુધારવા માટે કસરત
પાર્કિન્સન રોગ (Parkinson’s Disease) એ મગજનો એક પ્રગતિશીલ ન્યુરોલોજીકલ વિકાર (Neurodegenerative Disorder) છે, જે મુખ્યત્વે શરીરના હલનચલનને અસર કરે છે. મગજમાં ડોપામાઈન (Dopamine) નામના કેમિકલનું ઉત્પાદન કરતા કોષો નષ્ટ થવાને કારણે આ રોગ થાય છે. પાર્કિન્સનના મુખ્ય લક્ષણોમાં હાથ-પગમાં ધ્રુજારી (Tremors), સ્નાયુઓની જકડાઈ (Rigidity), હલનચલનની ધીમી ગતિ (Bradykinesia), અને શરીરનું અસંતુલન (Postural Instability) શામેલ છે….
