ફાઇબ્રોમાયલ્જીઆ (Fibromyalgia): જ્યારે આખું શરીર દુખે પણ રિપોર્ટ નોર્મલ આવે!
“મારા આખા શરીરમાં દુખાવો છે, સ્નાયુઓમાં સતત ખેંચાણ લાગે છે, ખૂબ થાક લાગે છે અને ઊંઘ્યા પછી પણ તાજગી અનુભવાતી નથી… પરંતુ બધા બ્લડ ટેસ્ટ અને રિપોર્ટ નોર્મલ છે!” — આવી ફરિયાદ ઘણા લોકોમાં જોવા મળે છે. ઘણી વખત દર્દીને એવું પણ લાગે છે કે કદાચ કોઈ ગંભીર બીમારી છે, પરંતુ તપાસમાં કોઈ ખાસ કારણ…
