સફરજન
સફરજન શું છે? સફરજન એક ખૂબ જ લોકપ્રિય અને સ્વાદિષ્ટ ફળ છે જે દુનિયાભરમાં ઉગાડવામાં આવે છે. આપણા ભારતમાં પણ ખાસ કરીને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાંચલ અને સિક્કિમ જેવા ઠંડા અને ઉંચાઈવાળા વિસ્તારોમાં સફરજન ખેતી થાય છે. સફરજનના ફાયદા: સફરજનના વિવિધ પ્રકાર: સફરજનનો ઉપયોગ: સફરજનને તમે તાજા ખાઈ શકો છો, તેનો જ્યુસ બનાવી શકો છો,…