સેરેબ્રલ પોલ્સી – બાળ લકવો (Cerebral Palsy)
બાળ લકવો (સેરેબ્રલ પોલ્સી) શું છે? સેરેબ્રલ પોલ્સી (બાળ લકવો) એ ન્યુરોલોજિકલ રોગ છે જે જન્મ પહેલાં, દરમિયાન અથવા જન્મ પછીના થોડા સમયમાં મગજને થતા નુકસાનને કારણે થાય છે. આ નુકસાન હલનચલન, મુદ્રા અને સંકલનને અસર કરે છે. બાળ લકવાના લક્ષણો: બાળ લકવાના કારણો: બાળ લકવાની સારવાર: મગજના લકવાનો કોઈ ઉપાય નથી, પરંતુ સારવાર લક્ષણોને સુધારવા અને જીવનની ગુણવત્તામાં સુધારો…