દ્રાક્ષ

દ્રાક્ષ

દ્રાક્ષ શું છે? દ્રાક્ષ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જે એક લાકડા જેવી કઠણ અને નિત્ય લીલી રહેતી વેલ પર ઉગે છે. દ્રાક્ષને સીધી ખાઈ શકાય છે અને તેનો ઉપયોગ જામ, રસ, જેલી, વિનેગર, વાઇન, બીજ અર્ક, સૂકી દ્રાક્ષ (કિસમિસ), ગોળની રસી/ કાકવી(મોલાસીસ), દ્રાક્ષ બીજનું તેલ વગેરે પદાર્થો બનાવવા માટે પણ થાય છે. દ્રાક્ષના…