મોસંબી

મોસંબી

મોસંબી શું છે? મોસંબી એક ખાટા-મીઠા સ્વાદવાળું, રસાળ ફળ છે. તેનું શાસ્ત્રીય નામ સાઈટ્રસ લાઈમેટ્ટા છે. ભારતમાં આ ફળને મોસંબી, મૌસંબી કે મુસંબી, સાતકુડી (તમિળમાં), બથાયા કાયલુ (તેલુગુમાં) જેવાં નામોથી ઓળખવામાં આવે છે. મોસંબીના ફાયદા: મોસંબી ક્યાં ઉગાડવામાં આવે છે? ભારતમાં તમિલનાડુમાં આ ફળનું સૌપ્રથમ વાવેતર કરવામાં આવ્યું હતું. આજે ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં…