રાગી

રાગી

રાગી શું છે? રાગી, જેને નાગલી પણ કહેવાય છે, એ એશિયા અને આફ્રિકાના સૂકા વિસ્તારોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે. ગુજરાતમાં, ખાસ કરીને ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને સુરત જિલ્લામાં આદિવાસીઓ આના ખેતી કરી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. રાગીના ફાયદા: રાગીમાંથી બનાવવામાં આવતા ખાદ્ય પદાર્થો: રાગીનું સેવન શા માટે ફાયદાકારક છે? તમે…