સુર્ય નમસ્કાર

સુર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર શું છે? સૂર્ય નમસ્કાર એ યોગાસનોની એક શ્રેણી છે જેને સૂર્યદેવને અર્પણ કરવામાં આવે છે. આ એક જ આસન નથી, પરંતુ અનેક આસનોનો એક સમૂહ છે જેને એક ચક્રમાં કરવામાં આવે છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના લગભગ તમામ અંગોને ખેંચાણ મળે છે અને તેનાથી શરીર સ્વસ્થ રહે છે. સૂર્ય નમસ્કારના ફાયદા: સૂર્ય નમસ્કાર…