કઠોળ

કઠોળ

કઠોળ શું છે? કઠોળ એ વિવિધ પ્રકારની વનસ્પતિનાં બીજ છે જે વાર્ષિક ઉપજ છે અને વિવિધ પ્રકારના અલગ દેખાવ અને કદ વાળા હોય છે. કઠોળ મનુષ્ય અને પશુઓના ખોરાક માટે વપરાય છે. કઠોળ ખોરાકમાં જરૂરી છે કારણ કે તેમાં પ્રોટીન અને એમીનો એસીડની માત્રા વધારે હોય છે. કઠોળના પ્રકાર: કઠોળના ઘણા પ્રકારો છે, જેમ કે:…