મધુપ્રમેહ (ડાયાબિટીસ)
મધુપ્રમેહ (ડાયાબિટીસ) શું છે? મધુપ્રમેહ (ડાયાબિટીસ) એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતી ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતું નથી. ઇન્સ્યુલિન એ હોર્મોન છે જે શરીરને ખોરાકમાંથી ગ્લુકોઝ (શર્કરા)ને ઊર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. જ્યારે ડાયાબિટીસ નિયંત્રિત ન હોય ત્યારે, લોહીમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ ઊંચું થઈ શકે છે. આ…