સ્નાયુઓ

સ્નાયુઓ (Muscles)

સ્નાયુ એટલે શું? સ્નાયુઓ એ (soft tissue) છે જે આપણા શરીરને હલાવવા માટે જવાબદાર છે. આપણા શરીરમાં 600 થી વધુ સ્નાયુઓ હોય છે, જે હાડકા સાથે જોડાયેલા હોય છે અને સંકોચન અને પ્રસાર દ્વારા હાડકાઓને ખસેડે છે. સ્નાયુઓના મુખ્ય કાર્યો નીચે મુજબ છે: સ્નાયુઓ ત્રણ પ્રકારના હોય છે: સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત કરવી અને…