પગની તંદુરસ્તી માટે શ્રેષ્ઠ કસરતો: એકિલીસ સ્ટ્રેચ, પાછળની નસ ખેંચવી અને ઘૂંટણની કસરત
આપણા શરીરનો સંપૂર્ણ ભાર આપણા પગ ઉપાડે છે, છતાં પણ આપણે પગની તંદુરસ્તી પ્રત્યે સૌથી વધુ બેદરકારી દાખવીએ છીએ. ઉંમર વધવાની સાથે, લાંબો સમય બેસી રહેવાની આદતને કારણે અથવા યોગ્ય શારીરિક પ્રવૃત્તિના અભાવે પગના સ્નાયુઓ જકડાઈ જાય છે. પરિણામે ઘૂંટણનો દુખાવો, એડીનો દુખાવો, નસ પર નસ ચડી જવી અને ચાલવામાં તકલીફ જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે….
