ફ્રોઝન શોલ્ડર અને ખભાના દુખાવા માટે અકસીર ઉપાય: લાકડી વડે ખભાની કસરત (Cane Exercise)
આજના બેઠાડુ જીવન અને કમ્પ્યુટર કે મોબાઈલના સતત ઉપયોગને કારણે ખભા અને ડોકનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઘણીવાર ખભામાં એટલી જડતા આવી જાય છે કે હાથ ઊંચો કરવો કે રોજિંદા કામ કરવા પણ મુશ્કેલ બની જાય છે. આ સ્થિતિને તબીબી ભાષામાં ‘ફ્રોઝન શોલ્ડર’ (Frozen Shoulder) અથવા ‘એડહેસિવ કેપ્સ્યુલાઈટિસ’ કહેવાય છે. આ ઉપરાંત,…
