પગમાં ગોટલા ચડવા
પગમાં ગોટલા ચડવા શું છે? પગમાં ગોટલા ચડવા એ પગના પછવાળા ભાગના સ્નાયુઓમાં થતો દુખાવો અને ખેંચાણ છે, ખાસ કરીને પિંડીના સ્નાયુઓમાં આ ઘણા કારણોસર થઈ શકે છે. પગમાં ગોટલા ચડવા એ એક સામાન્ય સમસ્યા છે, આના કારણે પગમાં દુખાવો, થાક અને કળતર થઈ શકે છે. પગમાં ગોટલા ચડવાના કારણો: પગમાં ગોટલા ચડવાના ઉપાયો: જ્યારે…
