કમરના મણકાનો ઘસારો (Lumbar Spondylosis): કારણો અને સારવાર
આજના સમયમાં કમરનો દુખાવો એ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલાના સમયમાં આ તકલીફ માત્ર વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ હવે બદલાતી જીવનશૈલીને કારણે યુવાનોમાં પણ કમરના મણકાનો ઘસારો એટલે કે Lumbar Spondylosis નું પ્રમાણ વધી રહ્યું છે. કમરના મણકાનો ઘસારો શું છે? (What is Lumbar Spondylosis?) મેડિકલ ભાષામાં કહીએ તો, લમ્બર સ્પોન્ડિલોસિસ…
