મધુપ્રમેહ પ્રકાર ૨ (Type 2 Diabetes)
મધુપ્રમેહ પ્રકાર ૨ (Type 2 Diabetes) શું છે? મધુપ્રમેહ પ્રકાર ૨ (ટાઇપ 2 ડાયાબિટીસ) એ એક એવી સ્થિતિ છે જેમાં શરીર પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા જે ઇન્સ્યુલિન બનાવે છે તે યોગ્ય રીતે કામ કરતું નથી. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે શરીરને ખાંડ (ગ્લુકોઝ) ઊર્જા માટે કોષોમાં લઈ જવામાં મદદ કરે છે. ટાઇપ 2 ડાયાબિટીસના…
