સ્ટીરોઇડ ઇન્જેક્શન
સ્ટીરોઈડ ઈન્જેક્શન શું છે? સ્ટીરોઈડ ઈન્જેક્શનમાં કોર્ટીકોસ્ટેરોઈડ નામનું હોર્મોન હોય છે. આ હોર્મોન શરીરમાં કુદરતી રીતે પણ બને છે અને તે શરીરમાં ઘણી બધી પ્રક્રિયાઓ જેવી કે, સોજો ઘટાડવો, એલર્જીનો સામનો કરવો અને રોગપ્રતિકારક શક્તિને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે આપણા શરીરમાં કોર્ટીકોસ્ટેરોઈડની માત્રા ઓછી થાય છે, ત્યારે ડૉક્ટર સ્ટીરોઈડ ઈન્જેક્શન આપી શકે છે….