અકસ્માત કે ફ્રેક્ચર પછી સાંધાની જડતા (Stiffness) દૂર કરવાની કસરતો
અકસ્માત, હાડકાનું ફ્રેક્ચર અથવા સર્જરી પછી ઘણા દર્દીઓને એક સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા અનુભવાય છે – સાંધાની જડતા (Joint Stiffness). પ્લાસ્ટર લાંબા સમય સુધી બંધ રહેવું, દુખાવાના ડરથી હાથ-પગ ઓછા હલાવવું અથવા લાંબા સમય સુધી આરામ કરવાથી સાંધાની હલનચલન (Range of Motion) ઘટી જાય છે. પરિણામે હાથ, ખભો, કોણી, કાંડો, ઘૂંટણ, પગની ઘૂંટી અથવા હિપનો…
