આયુર્વેદિક ઉકાળા અને ઘરગથ્થુ ઉપચારોનો અતિરેક: કિડની અને લિવર પર અસર
આજના સમયમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધતા લોકો કુદરતી અને પરંપરાગત ઉપચાર પદ્ધતિઓ તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે. ખાસ કરીને આયુર્વેદિક ઉકાળા, જડીબુટ્ટીઓ, ઘરગથ્થુ નુસખા અને હર્બલ ઉપચારોને “સાઇડ ઇફેક્ટ વગરના” અને “સંપૂર્ણ સુરક્ષિત” માનવામાં આવે છે. કોરોનાકાળ પછી તો ગળા માટેના ઉકાળા, રોગપ્રતિકારક શક્તિ વધારતા કઢા અને વિવિધ જડીબુટ્ટીઓનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે….
