એન્ઝાયટી (Anxiety) અને પેનિક એટેક ઘટાડવા માટે બોક્સ બ્રીધિંગ (Box Breathing) ટેકનિક
આધુનિક જીવનશૈલીમાં તણાવ, ચિંતા (Anxiety), કામનો દબાણ, આર્થિક ચિંતાઓ અને વ્યક્તિગત સમસ્યાઓને કારણે ઘણા લોકો માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરે છે. ઘણી વખત ચિંતા એટલી વધી જાય છે કે હૃદય ઝડપથી ધબકવા લાગે છે, શ્વાસ ટૂંકો પડી જાય છે, હાથ-પગ કંપવા લાગે છે અને એવું લાગે છે કે કંઈક ગંભીર થવાનું છે. આ સ્થિતિને ઘણીવાર પેનિક…
