ઘરકામ (કચરા-પોતા) કરતી વખતે કમરને ઈજાથી બચાવવાની રીતો
ઘરકામ આપણા રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને કચરો કાઢવો, પોતા મારવા, વાસણ ધોવા, કપડાં ધોવા, વાળવા, નીચે બેસીને કામ કરવું જેવી પ્રવૃત્તિઓમાં શરીરના અનેક સાંધા અને સ્નાયુઓનો ઉપયોગ થાય છે. પરંતુ જો આ કામ ખોટી પદ્ધતિથી કરવામાં આવે તો કમરના મણકા (Spine), કમરના સ્નાયુઓ અને ડિસ્ક પર વધારે દબાણ આવી શકે છે અને…
