કરોડરજ્જુના ઓપરેશન પછી દર્દીએ ક્યારેય આગળ નમવું જોઈએ નહીં કેમ?
કરોડરજ્જુ (Spine) આપણા શરીરનો મુખ્ય આધાર છે. તેમાં રહેલી હાડકાં, ડિસ્ક, સ્નાયુઓ, લિગામેન્ટ્સ અને કરોડરજ્જુની નસો (Spinal Cord) શરીરને ઊભા રહેવા, ચાલવા, બેસવા અને વળવા જેવી દરેક હિલચાલમાં મદદ કરે છે. જ્યારે ડિસ્ક સ્લિપ (Slip Disc), સ્પાઇનલ સ્ટેનોસિસ (Spinal Stenosis), સ્પોન્ડિલોલિસ્થિસિસ (Spondylolisthesis), કરોડરજ્જુમાં ઇજા અથવા અન્ય ગંભીર સમસ્યાને કારણે ઓપરેશન કરવું પડે છે, ત્યારે સર્જરી…
