સ્કીપિંગ (દોરડા કૂદવા) થી શું ખરેખર ઘૂંટણને નુકસાન થાય છે?
સ્કીપિંગ એટલે દોરડું કૂદવાની કસરત. બાળકોમાં રમતમાં અને રમતવીરોમાં ફિટનેસ ટ્રેનિંગ તરીકે લોકપ્રિય એવી આ કસરત હવે વજન ઘટાડવા, સ્ટેમિના વધારવા અને શરીરને સક્રિય રાખવા માટે પણ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. પરંતુ સ્કીપિંગ વિશે એક સામાન્ય માન્યતા છે કે “દોરડા કૂદવાથી ઘૂંટણના સાંધાને નુકસાન થાય છે.” શું આ વાત ખરેખર સાચી છે? શું સ્કીપિંગ…
