ફિઝિયોથેરાપી સારવાર | ઓર્થોપેડિક રોગ | કમરનો દુખાવો | કસરતો | નસનો દુખાવો | સાંધાનો દુખાવો | સ્વાસ્થ્ય ટિપ્સ
પથરી (Kidney Stone) માં કમરનો દુખાવો અને સ્લિપ ડિસ્કના દુખાવા વચ્ચેનો 3 મોટા તફાવત
પરિચય કમરનો દુખાવો આજકાલ ખૂબ જ સામાન્ય સમસ્યા બની ગયો છે. ઘણા લોકો કમરમાં દુખાવો થાય એટલે તેને સ્લિપ ડિસ્ક (Slip Disc) અથવા સામાન્ય મસલ પેઇન સમજી લે છે. પરંતુ દરેક કમરનો દુખાવો એકસરખો હોતો નથી. કેટલીકવાર કિડનીમાં પથરી (Kidney Stone) હોવાના કારણે પણ કમરમાં ખૂબ જ તીવ્ર દુખાવો થઈ શકે છે. બંને પ્રકારના દુખાવામાં…
