લકવાગ્રસ્ત દર્દીના હાથની આંગળીઓ વળી ગઈ હોય તેને કેવી રીતે સીધી કરવી?
સ્ટ્રોક (લકવો) આવ્યા પછી ઘણા દર્દીઓમાં હાથની આંગળીઓ ધીમે-ધીમે અંદરની તરફ વળવા લાગે છે. શરૂઆતમાં હાથમાં જકડાઈ જવાની લાગણી થાય છે, ત્યારબાદ મુઠ્ઠી બંધ રહેવા લાગે છે અને સમય જતાં આંગળીઓને સીધી કરવી મુશ્કેલ બની જાય છે. ઘણા પરિવારજનોને લાગે છે કે હવે આંગળીઓ ક્યારેય સીધી નહીં થાય, પરંતુ યોગ્ય સમયે ફિઝિયોથેરાપી, સ્ટ્રેચિંગ, સ્પ્લિન્ટ, હાથની…
