બેડમિન્ટન રમતી વખતે થતી ખભા અને એડીની ઈજાઓથી કેવી રીતે બચવું?
બેડમિન્ટન એક ઝડપી, રિએક્શન આધારિત અને શરીરને સંપૂર્ણ રીતે એક્ટિવ રાખતી રમત છે. તેમાં સતત દોડવું, ઝંપલાવવું, દિશા બદલવી અને ઝડપી હાથની હલનચલન કરવી પડે છે. આ કારણે ખાસ કરીને ખભા (Shoulder) અને એડી (Ankle) પર વધારે દબાણ પડે છે. જો યોગ્ય તકેદારી ન રાખવામાં આવે તો નાની ઈજાઓથી લઈને લાંબા ગાળાની સમસ્યાઓ થઈ શકે…
