ગરમ પાણીની થેલી અને ઇલેક્ટ્રિક હીટિંગ પેડ: બંનેમાંથી કયું વધુ સુરક્ષિત છે?
દુખાવો, સ્નાયુઓમાં જકડાણ, કમરના દુખાવા, ગરદનનો દુખાવો અથવા સાંધાની તકલીફમાં ગરમ શેક (Heat Therapy) સૌથી વધુ ઉપયોગમાં લેવાતી અને અસરકારક પદ્ધતિઓમાંની એક છે. ઘરમાં મોટાભાગના લોકો ગરમ પાણીની થેલી (Hot Water Bag) અથવા ઇલેક્ટ્રિક હીટિંગ પેડ (Electric Heating Pad) નો ઉપયોગ કરે છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ બેમાંથી કયું વધુ સુરક્ષિત છે? શું…
