ગરદનના પટ્ટા (Cervical Collar) નો સાચો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો?
ગરદનનો દુખાવો આજના સમયમાં ખૂબ સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાંબા સમય સુધી મોબાઇલ જોવો, લેપટોપ સામે કામ કરવું, ખોટી બેસવાની ટેવ, વાહન ચલાવવું અથવા અકસ્માત જેવી પરિસ્થિતિઓને કારણે ઘણા લોકોને ગરદનમાં દુખાવો, જકડાશ અને હાથમાં ઝણઝણાટી જેવી તકલીફો થાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો પોતાની મરજીથી ગરદનનો પટ્ટો (Cervical Collar) ખરીદીને પહેરવાનું શરૂ કરી…
