સવારે પથારીમાંથી ઉઠતી વખતે સીધા ઉઠવું કે પડખું ફરીને? સાચી રીત જાણો.
સવારે ઊંઘમાંથી જાગ્યા પછી આપણે પથારીમાંથી કેવી રીતે ઊઠીએ છીએ તે બાબત સામાન્ય લાગતી હોવા છતાં શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો એલાર્મ વાગતાં જ સીધા બેઠા થઈ જાય છે અથવા કમરને ઝટકો આપીને ઊભા થઈ જાય છે. આ આદત ખાસ કરીને કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, સ્લિપ ડિસ્ક, સાઇટિકા અથવા વધતી ઉંમરના…
