પ્રેગ્નન્સી દરમિયાન કમરનો દુખાવો ટાળવા માટેની સેફ કસરતો (Antenatal Exercises)
ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રીના જીવનનો અત્યંત મહત્વપૂર્ણ અને આનંદદાયક સમય છે. પરંતુ આ સમય દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો, વધતું વજન અને શરીરના ગુરુત્વાકર્ષણ કેન્દ્ર (Center of Gravity) માં થતા બદલાવને કારણે ઘણી મહિલાઓને કમરના દુખાવાની સમસ્યા અનુભવાય છે. અંદાજે 50% થી 80% ગર્ભવતી મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન કોઈને કોઈ તબક્કે કમરના દુખાવાનો અનુભવ થાય છે….
