કાંડામાં પાણીની ગાંઠ થવી (Ganglion Cyst): શું કસરતથી આ મટી શકે?
કાંડાના ભાગમાં નાની, ગોળ અને ક્યારેક કઠણ લાગતી ગાંઠ જોવા મળે ત્યારે ઘણા લોકોને ચિંતા થાય છે કે આ ગાંઠ શું છે અને શું તેને દવા કે કસરતથી દૂર કરી શકાય? કાંડામાં થતી આવી ગાંઠને સામાન્ય રીતે Ganglion Cyst (ગેંગ્લિયન સિસ્ટ) કહેવામાં આવે છે. આ ગાંઠમાં સામાન્ય રીતે જેલ જેવા પ્રવાહી ભરાયેલો હોય છે અને…
