મલ્ટિપલ સ્ક્લેરોસિસ (MS) માં થાક દૂર કરવા માટેની એક્સરસાઇઝ
મલ્ટિપલ સ્ક્લેરોસિસ (Multiple Sclerosis – MS) એ મગજ અને કરોડરજ્જુને અસર કરતો એક ક્રોનિક ન્યુરોલોજિકલ રોગ છે. આ રોગમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ નર્વ્સની બહારના સુરક્ષાત્મક આવરણ (Myelin Sheath) પર હુમલો કરે છે, જેના કારણે મગજથી શરીર સુધીના સંદેશાઓ યોગ્ય રીતે પહોંચતા નથી. પરિણામે હાથ-પગમાં નબળાઈ, સંતુલનની સમસ્યા, દ્રષ્ટિમાં ફેરફાર, સ્નાયુઓમાં જકડાણ અને સૌથી સામાન્ય લક્ષણ…
