ઘૂંટણના દુખાવા વાળી મહિલાઓએ સાંધાને નુકસાન કર્યા વગર વજન કેવી રીતે ઉતારવું?
આજના સમયમાં ઘણી મહિલાઓ એક સાથે બે સમસ્યાનો સામનો કરે છે – વજન વધવું અને ઘૂંટણનો દુખાવો. ખાસ કરીને 35 વર્ષ પછી, પ્રેગ્નન્સી બાદ, મેનોપોઝ દરમિયાન અથવા PCOD જેવી હોર્મોનલ સમસ્યાઓમાં વજન ઝડપથી વધે છે. બીજી તરફ, વધેલા વજનના કારણે ઘૂંટણના સાંધા પર સતત વધુ ભાર આવે છે, જેના કારણે દુખાવો, સોજો અને ચાલવામાં તકલીફ…
