ચિકનગુનિયા
ચિકનગુનિયા શું છે? ચિકનગુનિયા એ એક મચ્છરજન્ય વાયરલ ચેપ છે જે તાવ અને ગંભીર સાંધાના દુખાવાનું કારણ બને છે. આ રોગ સૌપ્રથમવાર 1952માં તાંઝાનિયામાં ઓળખવામાં આવ્યો હતો અને તેનું નામ કિમાકોન્ડે શબ્દો પરથી રાખવામાં આવ્યું હતો જેનો અર્થ “ટૂ બી બેન્ટ” થાય છે. ચિકનગુનિયા વાયરસ એડીસ ઇજિપ્તી અને એડીસ એલ્બોપિક્ટસ નામના મચ્છરો દ્વારા ફેલાય છે….