જમ્યા પછી તરત ચાલવા જવું જોઈએ કે નહીં? ફિઝિયોલોજીકલ સત્ય.
આજના સમયમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાના પ્રયત્નોમાં લોકો ખાવા-પીવાની સાથે ચાલવાની આદતને પણ મહત્વ આપે છે. ઘણીવાર લોકો કહેતા હોય છે કે “જમ્યા પછી 100 પગલાં ચાલો તો ડૉક્ટર પાસે જવું ન પડે.” બીજી તરફ કેટલાક લોકો માને છે કે જમ્યા પછી તરત ચાલવાથી પાચન બગડે છે. તો આખરે સાચું શું છે? શું ભોજન લીધા પછી…
