સ્પોર્ટ્સ ઇન્જરી અને ફિટનેસ (Sports Injuries & Gym Fitness)જિમ (Gym) માં જતાં પહેલાં 10 મિનિટનું વોર-અપ (Warm-up) કેમ જરૂરી છે?
આજના સમયમાં ફિટ રહેવા માટે લોકો મોટી સંખ્યામાં જિમ તરફ વળી રહ્યા છે. કોઈ વજન ઘટાડવા માટે જાય છે, કોઈ સ્નાયુઓ મજબૂત બનાવવા માટે તો કોઈ ફિટનેસ જાળવવા માટે. પરંતુ ઘણીવાર લોકો એક મહત્વની બાબતને અવગણે છે – વર્કઆઉટ પહેલાં વોર-અપ (Warm-up). ઘણા લોકો સીધા જ ભારે વજન ઉઠાવવાનું અથવા હાઈ-ઇન્ટેન્સિટી એક્સરસાઈઝ શરૂ કરી દે…
