ટ્રેડમિલ પર દોડવું કે ખુલ્લા મેદાનમાં? સાંધા માટે શું વધુ સુરક્ષિત છે?
આજના સમયમાં ફિટનેસ માટે દોડવું (Running) સૌથી લોકપ્રિય અને અસરકારક કસરતોમાંની એક છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક સામાન્ય પ્રશ્ન હોય છે – ટ્રેડમિલ (Treadmill) પર દોડવું વધુ સારું કે ખુલ્લા મેદાનમાં દોડવું? ખાસ કરીને જેમને ઘૂંટણ, થાપા (Hip), એન્કલ અથવા કમરના દુખાવાની સમસ્યા હોય તેઓ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવો ખૂબ જ મહત્વનો બની…
