ડાઉનસિન્ડ્રોમ વાળા બાળકો માટે ફિઝિયોથેરાપી શા માટે જરૂરીછે?
ડાઉન સિન્ડ્રોમ (Down Syndrome) એ એક આનુવંશિક (જીનેટિક) સ્થિતિ છે, જે બાળકમાં જન્મથી જ જોવા મળે છે. સામાન્ય રીતે બાળકના કોષોમાં રંગસૂત્રો (Chromosomes) ની ૪૬ જોડીઓ હોય છે, પરંતુ ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકમાં ૨૧મા રંગસૂત્રની એક વધારાની નકલ (Trisomy 21) હોય છે. આ વધારાના રંગસૂત્રને કારણે બાળકના શારીરિક અને માનસિક વિકાસ પર અસર પડે છે….
