દાઢ દુખતી હોય તો શું કરવું?
દાઢનો દુખાવો અચાનક અને ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. તે રોજિંદા કાર્યો જેમ કે ખાવા, પીવા અને બોલવામાં પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. દાઢ દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે દાઢ નો સડો, પેઢાનો સોજો, દાંતમાં તિરાડ, કે સંવેદનશીલતા. જો તમને દાઢ દુખતી હોય, તો અહીં કેટલાક તાત્કાલિક ઉપાયો અને કાયમી…
