હીટ થેરાપી vs કોલ્ડ થેરાપી: દુખાવામાં ગરમ શેક કરવો કે બરફ ઘસવો? (Ice vs Heat)
દુખાવો, સોજો અથવા સ્નાયુઓની ઈજા થયા પછી સૌથી પહેલો પ્રશ્ન થાય છે – ગરમ શેક કરવો કે બરફ લગાવવો? ઘણા લોકો દરેક પ્રકારના દુખાવામાં ગરમ પાણીની થેલીનો ઉપયોગ કરે છે, જ્યારે કેટલાક લોકો દરેક ઈજામાં બરફ લગાવી દે છે. પરંતુ હકીકતમાં બંને થેરાપીના ઉપયોગનો સમય, હેતુ અને અસર અલગ છે. હીટ થેરાપી (Heat Therapy) અને…
