સાઇટિકા (Sciatica) નો દુખાવો: પગમાં ખાલી ચઢવી અને દુખાવા માટે 5 સરળ કસરતો
આજના સમયમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવું, ભારે વજન ઉંચકવું, ખોટી બેસવાની અથવા ઊભા રહેવાની રીત અને શારીરિક કસરતનો અભાવ જેવી આદતોને કારણે કમરના દુખાવા સાથે સાઇટિકા (Sciatica) ની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. ઘણા લોકો ફરિયાદ કરે છે કે કમરથી શરૂ થતો દુખાવો નિતંબ, જાંઘ, પિંડળી અને પગના અંગૂઠા સુધી જાય છે….
