પાર્કિન્સન્સના દર્દીઓને ચાલવામાં પડતી તકલીફ અને પગ ચોંટી જવા (Freezing) ની સમસ્યા.
આજના સમયમાં પાર્કિન્સન્સ (Parkinson’s Disease) એક એવી ન્યુરોલોજીકલ બીમારી છે જે ધીમે-ધીમે શરીરની હલનચલનની ક્ષમતાને અસર કરે છે. શરૂઆતમાં હાથમાં ધ્રુજારી (Tremor), ધીમી ગતિ (Bradykinesia) અને સ્નાયુઓમાં જકડાશ (Rigidity) જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ જેમ જેમ રોગ આગળ વધે છે તેમ દર્દીને ચાલવામાં મુશ્કેલી થવા લાગે છે. ખાસ કરીને ઘણા દર્દીઓમાં પગ અચાનક જમીન…
