સાયટિકા (Sciatica) અને પિરીફોર્મિસ સિન્ડ્રોમ વચ્ચેનો તફાવત
પગમાં થતો દુખાવો, ઝણઝણાટી, સુન્નપણ અથવા કમરથી પગ સુધી વીજળીના ઝટકા જેવો દુખાવો અનુભવાય ત્યારે મોટાભાગના લોકો તેને “સાયટિકા” સમજી લે છે. પરંતુ દરેક વખતે આ દુખાવો સાયટિકા હોવો જરૂરી નથી. ઘણી વખત પિરીફોર્મિસ સિન્ડ્રોમ (Piriformis Syndrome) પણ લગભગ સમાન પ્રકારના લક્ષણો પેદા કરે છે. આ બંને સમસ્યાઓમાં દર્દીને થાપા (Buttock) અને પગમાં દુખાવો થાય…
