લગ્નગાળામાં ભારે કપડાં અને હાઈ હીલ્સ (High Heels) પહેરવાથી થતા પીઠના દુખાવા.
લગ્નગાળો એટલે આનંદ, ઉત્સાહ, સુંદર કપડાં, મેકઅપ, લાંબા સમય સુધી ઊભા રહીને ફોટોગ્રાફી કરાવવી, ગરબા રમવા અને પરિવાર સાથે ઉજવણી કરવાનો સમય. ખાસ કરીને મહિલાઓ લગ્ન પ્રસંગોમાં ભારે લહેંગા, સાડી, ભરતકામવાળા ડ્રેસ, ભારે દુપટ્ટા અને હાઈ હીલ્સ પહેરવાનું પસંદ કરે છે. સુંદર દેખાવાની આ ઇચ્છા સ્વાભાવિક છે, પરંતુ ઘણી વખત આ ફેશનની પસંદગીઓ શરીર પર…
