કમરથી નીચેના ભાગનો લકવો (Paraplegia) અને વ્હીલચેર પરથી બેડ પર શિફ્ટ થવાની ટ્રેનિંગ.
કમરથી નીચેના ભાગનો લકવો (Paraplegia) એ એવી સ્થિતિ છે જેમાં કરોડરજ્જુ (Spinal Cord) ને ઈજા, અકસ્માત, ટ્યુમર, ચેપ અથવા અન્ય ન્યુરોલોજીકલ કારણોસર બંને પગની હિલચાલ અને સંવેદનશક્તિ પર અસર થાય છે. આવા દર્દીઓ માટે વ્હીલચેર જીવનનો મહત્વનો ભાગ બની જાય છે. પરંતુ માત્ર વ્હીલચેરનો ઉપયોગ કરવો પૂરતો નથી. રોજિંદા જીવનમાં સૌથી મહત્વની કળા એટલે વ્હીલચેર…
