ફ્રેક્ચર રુઝાઈ ગયા પછી પણ દુખાવો કેમ રહે છે? ફિઝિયોથેરાપીનો રોલ.
હાડકાનું ફ્રેક્ચર થયા પછી દર્દીનો સૌથી સામાન્ય પ્રશ્ન હોય છે કે “ડૉક્ટરે કહ્યું કે હાડકું બરાબર જોડાઈ ગયું છે, છતાં હજુ પણ દુખાવો કેમ થાય છે?” ઘણા લોકો માને છે કે એક્સ-રેમાં હાડકું જોડાઈ જાય એટલે સમસ્યા સંપૂર્ણ રીતે દૂર થઈ ગઈ. પરંતુ વાસ્તવમાં ફ્રેક્ચરનું સંપૂર્ણ રિકવરી માત્ર હાડકું જોડાવાથી પૂર્ણ થતી નથી. ફ્રેક્ચર પછી…
