ખાલી પેટે કસરત કરવી સારી કે નાસ્તો કર્યા પછી?
સવારની કસરત સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કસરત કરતા પહેલાં એક સામાન્ય પ્રશ્ન ઘણા લોકોના મનમાં હોય છે—કસરત ખાલી પેટે કરવી કે નાસ્તો કર્યા પછી? કેટલાક લોકો માને છે કે ખાલી પેટે કસરત કરવાથી ઝડપથી ચરબી ઘટે છે, જ્યારે કેટલાક લોકો માટે નાસ્તો કર્યા પછી કસરત કરવી વધુ આરામદાયક અને ઊર્જાવર્ધક…
